તમારી વ્યક્તિ બધું તમારી મરજી મુજબ જ કરે
એવું એના પર લાદી દેશો તો એ વ્યક્તિ તમારી સામે તો
તમારી મરજી નું જ કરશે પણ જેવો મેળ
ખાશે કે તરત જ તમારા થી દૂર થઈ જશે.


બ્રેકઅપ નું આ કારણ પણ જવાબદાર હોય છે.

Gujarati Blog by Mehul Dusane : 111028221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now