ભગવાનને તમે જ શોધો છો એવું નથી.... એ પણ તમનેં શોધે છે..... બંને પક્ષે સમાન પરિસ્થિતિ છે..... રાહ જોવાતી નથી ને એકબીજા ને મળતું પણ નથી..... તફાવત એટલો જ છે કે એ તમારી ચિંતા કરી..... ફરી ફરી યાદ કરી ..... અને તમનેં શોધે છે.... અને તમે એનેં ફરીયાદ કરવા શોધો છો..... મીસ મીરાં....