પ્રેમ તો બધે જ છે
આપણી શોધ માત્ર સ્ત્રી સુધી જ છે...
ક્યારેક તો એ બાળકની હસતી,રડતી,ઊંઘતી તસ્વીર જોઇ લો...
જેમા આપણું બાળપણ છે...
વાગોળી લો એ પળો ને
નચિંત બનીને જીવ્યા છીએ આપને જ એ જીવન...
જ્યારે જીવન શુ છે
એ પણ જાણતા નાં હતા
કે નાં કરી કોશિશ કદી જાણવાની
બસ સમજદાર થયાં
ને પ્રેમ થયો.....ને....પ્રશ્નાર્થ થયાં????????????