પ્રિય મિત્રો,

આજે માતૃભૂમિ ની આઝાદી માટે જેમણે પ્રેરણા નું કાર્ય કર્યું હતું એવા 'રાષ્ટ્રીય શાયર' શ્રી ઝવેરચંદ મેઘાણી ની જન્મ-જયંતી છે.

આવો આપણે સૌ ભારતમાતાના આ સપુત ને જન્મ-જયંતી પર નમન કરીએ તથા આપણે અને આપણી પેઢીને તેમના સાહિત્ય થી અવગત કરાવીએ.

જય જય ગરવી ગુજરાત...વંદે માતરમ્...ભારતમાતા કી જય...

Gujarati Quotes by KUMARPALSINH RANA : 111028017
Himanshu Patel 8 year ago

કસુંબલ રંગનાં ગાયક મેઘાણી બાપુ......ને કોટિ કોટિ પ્રણામ......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now