નથી શ્રાવણ ના સરવડા,
     કે અષાઢીલા ઝાપટાં.

નથી કાળઝાળ ગરમી,
    કે પવનની લહેરખી.

પણ કોણ જાણે કેમ?.....
                   
દૂર.... સાગર કિનારે
અજાણ્યા આત્માએ
         રુુહ માં આજે
       દદૅ જગાડ્યો છે....

Gujarati Shayri by Niaa Jani : 111028007

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now