*'સ્કૂલ' માં લખ્યું હોય છે* 
      *'નિયમ' તોડવાની મનાઈ છે*

         *'બાગ' માં લખ્યું હોય છે*
         *'ફૂલ' તોડવાની મનાઈ છે*

          *'રમત' માં લખ્યું હોય છે*
         *'રૂલ્સ' તોડવાની મનાઈ છે*
                  *....કાશ....*
           *સંબંધ પરિવાર દોસ્તી માં*
             *પણ આ લખ્યું હોત કે*
          *'સાથ' છોડવાની મનાઈ છે*

Gujarati Quotes by Gopi Kukadiya : 111027863
Maylu 8 year ago

waah nice...

Nirav Donda 8 year ago

માણસ rules ને તોડવા ટેવાયેલો છે અને એવામા જો આ rule બને તો અત્યારે જે અમુક પરીવાર સાથે છે એ પણ તુટવા લાગે........ મારી સમજણ પ્રમાણે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now