બહેન નાની હોય કે મોટી પણ આજ એવો આશીર્વાદ નો દિવસ છે જે બહેન એના ભાઇ ને દેતા ખુબ હરખાશે...
બહેન તો બહેન છે વાલા ભાઇ ઓ એવી અમુલ્ય ભેટ છે જે ભગવાન ને પણ ખુબ જ ગમે છે...
આવી બહેનો તો લાખો નહિ પણ અબજો માં પણ ના મડે એવી સંપુર્ણવાન દિકરી અને બહેન નુ પાત્ર છે...
આશીર્વાદ બહેન ના ભાઇ ને ફળે એવી માતાજી ને પ્રાથના કરુ છુ અને માતાજી પાસે એટલુ માંગુ છુ કે મારા દેશ નો વીર એવો હોય જે સદેવ બહેન દિકરી નુ રક્ષણ કરતો હોય અને માન આદર સાન થી બીરદાવતો હોય...
-deeps gadhavi