Gujarati Quote in Whatsapp-Status by sanjay rohit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ પણ બદલાય છે,
           ને કાલ પણ બદલાય છે.
 સાથ પણ બદલાય છે,
          સહવાસ પણ બદલાય છે.
વહેમ પણ બદલાય છે,
           વિશ્વાસ પણ બદલાય છે.
 પ્યાર પણ બદલાય છે,
              ધિક્કાર પણ બદલાય છે.
દિલ તો શું, દિલના બધા,
            ધબકાર પણ બદલાય છે.
એટલું અસ્થિર મળ્યું છે,
           માનવીને મન અહીં.
સ્નેહ પણ બદલાય છે,
             સંસાર પણ બદલાય છે.
 જે બધું બદલે છે પણ,
               પોતે બદલાતો નથી.
  માનવી ની નજરે એ,
             ભગવાન પણ બદલાય છે...

Gujarati Whatsapp-Status by sanjay rohit : 111027584
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now