Nirav Patel SHYAM 8 year ago

ઘણું બધું........ ..................................................... ............

HINA DASA 8 year ago

હા હા હા કોણ છોડી ગયું તે તન્હા થઈ ગયા..

Ravina 8 year ago

એ ને એમની તનહાઈ બહુ વાતો કરે છે આજ કાલ

Nirav Patel SHYAM 8 year ago

ના નકારાત્મકતા તો દૂર દૂર સુધી નથી સ્પર્શી શકતી . પણ આ હકારાત્મકતા ની ચર્ચા એ જોર પકડ્યું છે હમણાં તો

HINA DASA 8 year ago

કેમ નકારાત્મકતા ના અંધકાર મા ધકેલાઈ ગયા કે શું..

HINA DASA 8 year ago

ના હો હું કોઈની ગુરુ નથી આપણે તો શિષ્ય જ સારા..

Nirav Patel SHYAM 8 year ago

ગુરુ દેવો ભવ ... પ્રણામ સ્વીકાર કરો.. તમને જ યાદ કર્યા

HINA DASA 8 year ago

જમવા આવી મમ્મી પાસે હાલ તો

HINA DASA 8 year ago

વાહ શુ ચર્ચા ચાલી રહી છે..

Ravina 8 year ago

એતો મોજ કરતી હશે એની નિશાળ માં...

Nirav Patel SHYAM 8 year ago

મારા ગુરુ આજે રજા ઉપર છે કે શું ??

Abhi 8 year ago

ohk bye @Dadiiii, @Niravbhaii :)

Ravina 8 year ago

પરિસ્થિતિ નો સ્વીકાર જ સૌથી મોટો સ્વીકાર છે... વાહ.. આમ જ રહો...

Nirav Patel SHYAM 8 year ago

હા.. રાહ તો હું જોઉં છું... આશા હજુ નથી છોડી...સાથ હું પણ ઝંખું છું કોઈનો.. પણ અત્યારે હું જાણું છું કે હું એકલો છું. અને એકલાએ જ લડવાનું છે

Abhi 8 year ago

sachi vat @Dadiiii love u Dadiiii :)

Ravina 8 year ago

હા નિરવજી તમારો અનુભવ કદાચ એવો રહ્યો હશે ને એમા કશું ખોટું નથી... પણ કોઈ જયારે સાથે હોય ને તો હિંમત ઓર વધી જાય.. ઉડવાની પણ મજા આવે જયારે કોક જોડે ઉડવા વાળુ હોય...તમને પણ એવું કોઈ મળશે જ જે તમારા આ વીચારો બદલી નાખશે... દેવા વાળા ને ત્યાં ક્યાં અંધેર છે ..હાહા... છપ્પરફાડી ને આપશે... રાહ જુઓ...

Nirav Patel SHYAM 8 year ago

આ ઓનલાઈન દુનિયામાં આપણે થોડા સમય જો ઓફલાઇન થઈશું તો બધા આપણને ભૂલી જ જાય છે, જે લોકો કાયમ સાથ આપવાની વાતો આપણને કરતા હોય તે બીજાને કરે

Nirav Patel SHYAM 8 year ago

કે જો સારું જીવવું હોય અને પોતાના લક્ષ માટે આગળ વધવું હોય તો એકલા જ બેસ્ટ રસ્તો છે, જે આવે તે વેલકમ જાય તો ભીડ કમ

Nirav Patel SHYAM 8 year ago

વ્યક્તિત્વ સાવ જુદું હતું, હું મારા માટે ક્યારેય નહોતો વિચારતો, મારી આસપાસ પણ ઘણાં વ્યક્તિઓ હતાં, પણ જ્યારે એકલો થયો ત્યારે સમજાયું

Nirav Patel SHYAM 8 year ago

ના.. લક્ષ તો મારી સાથે જે હશે એની સાથે પણ હું પૂર્ણ કરીશ.. પણ કોઈનું આવવું જવું.. ગૌણ બાબત છે મારા માટે હવે, એક સમય હતો જ્યારે મારુ

Abhi 8 year ago

tame ekla rahine pote j khushh rehso pn bijao sathe reso to A loko pn khusss rahi sake ne @Nirvbhaiiii

Ravina 8 year ago

e aavshe to shu tmaru laxy bhatki jse? amara pn ghna laxy che... je ame javadari sathe pura kriye chhiye...

Abhi 8 year ago

jo tame pn avu vicharo k hu mari mate j jivu to loko ma Ane bijao ma shu fer??? @Niravbhai

Abhi 8 year ago

jivan jiva mate che jivi levu je te smye.. loko aavya kre jaya kare eno matlb a nthi k tme ekla j raho :)

Nirav Patel SHYAM 8 year ago

હા.. હા..હા.. હું તો સાધુ થવામાં નથી માનતો.. કન્યા મળશે કે નહીં એ નથી વિચારતો.. પણ હા મારુ લક્ષ જુદું છે અને એ પહેલાં મારે પૂર્ણ કરવું છે

Abhi 8 year ago

અેકલા રહીને પોતાની જાત ને રોજ ધીમે ધીમે મારવી અેના કરતાં મારા જેવાં ગાંડાઓ સાથે રેવાય હાહાહાહાહા ^o^

Nirav Patel SHYAM 8 year ago

હું.. બી.એડ. માં હતો ત્યાં એક પ્રાર્થના આવતી.. તું તારા દિલનો દીવો થા... આજ શબ્દોએ મારું જીવન બદલ્યું હતું.

Abhi 8 year ago

hahahahaha @Dadiiii bv kari ho tame ^o^

Ravina 8 year ago

@niravji sadhu to na j thvay ho... hju hu bethi chhu tmara mate kanya hu gotish...

Abhi 8 year ago

ha pn praytna kari j levay @Niravbhaii kadach loko nu to jivan sarthak thai updesh aapi aapi ne hahahaha ^o^

Ravina 8 year ago

sanj sudhi... haha... rate to bik lage...

Abhi 8 year ago

hahahaha @Dadiii em nathi pn vat em che k Ekla tame kya sudhi raheso??

Nirav Patel SHYAM 8 year ago

સાધુ થવું પણ ક્યાં સહેલું છે ? માત્ર એકાંત અપનાવવાથી સાધુ નથી થવાતું

Ravina 8 year ago

haha... na na parnavi j devana chhe bdha ne... koi ekla joie j nahi ne...

Abhi 8 year ago

ato koi ne pn potana jevu naj male @Dadiii pn thoda vicharo pn malta aave to bv che nai to tame jm samjo a sachu :)

Abhi 8 year ago

ha to, a baraber che k thodo time, pn yar ahiya to sav atle k aa jivan ekla j revu em k che avu thodi hoy @Dadii

Ravina 8 year ago

rahe... pn ante to ene manas joie ej chhe... pn sachhai e chhe k tmne tmara jevu koi nhi mle kyarey..

Ravina 8 year ago

haha... sachi vaat abhi... pn manas ne manas ni jarur hoy chhe... amuk time evo aave ke ene manas thi j thak lage tyare thodo samay e eklo

Abhi 8 year ago

ane jo ekla j revu hoy Ekant j joitu hoy to SADHU thai javu koi j magaj mari nai hahahahaha ^o^

Abhi 8 year ago

khotu na lagadta pn j hari jay che ne ej eklo rehva iche che.. baki j nathi harta a to aa jivan nat nava loko sathe Sabandho banave j che

Abhi 8 year ago

to eno matlab em tyo k 75 taka loko Vahem ma jive che ane 25 taka loko samjdari thi jive che em??

Nirav Patel SHYAM 8 year ago

આપણાં વર્ષો જુના રીતિ રિવાજો તરફ એક નજર નાખીએ તો કઈ ઝાઝું બદલાયું નથી.. તેનું કારણ એક છે.. જેમ છે તેમ ચાલવા દેવું.

Nirav Patel SHYAM 8 year ago

અભી.. વર્ષોથી એમ જ ચાલતું આવ્યું છે... એક જ ચીલા ઉપર બધાને ચાલવું છે, જો તમે નવો ચીલો પાડશો તો સમાજ તમને સ્વીકારે નહિ એ ડર દરેકના મનમાં છે

Abhi 8 year ago

avu to shu karan che k badha evu mane k Kalyan mitra to hovo j joiye em ?? ave tamne nathi malya ano matlab avu thodi k badhaj swarthi hoy

Nirav Patel SHYAM 8 year ago

રેવાજી.. મારે પણ એવું જ.. હું.. મારો મોબાઈલ... કાર.. વડ.. અને એકાંત

Abhi 8 year ago

km loko ane Dharma em k che k jivan ma kalyan mitro to hova j joiye ?? kem kem kem

Nirav Patel SHYAM 8 year ago

મોટાભાગના લોકોને આપણી સફળતામાં રસ નથી.. એ એમ વિચારે છે કે મારા કહ્યા પ્રમાણે એ આગળ વધે.. પોતાનો આઈડિયા આપણા ઉપર થોપી જશ લેવા જાય છે

Ravina 8 year ago

હું ને મારુ લેપટોપ શુ જિંદગી છે મારી..વાહ...@અભી..લોકો ઈર્ષા કરે છે મારી બોલ...કે તારે જ શાંતિ છે એમ...હાહા..

Abhi 8 year ago

ohk chalo javado pn Ek vichar aave k Aa duniya bhar na LEKHKO MITRO / AND FRIENDS upr j km pustko lakhe Km avu ??

Nirav Patel SHYAM 8 year ago

તમે એક વાતની સલાહ ચાર વ્યક્તિ પાસે માંગજો.. ચારે ચારના જવાબ જુદા હશે

Ravina 8 year ago

નથી જરૂર હમણાં તો... તમે બધા છો ને... અને આમ પણ બધા મળે તો નિંદા જ કરે... એના કરતાં એકલા ભલા...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

કોઈનો સાથ મેળવી ચાર અવળા રસ્તા શીખવા કરતાં પોતાની જાતે જ એક રસ્તા પર ચાલવું હું યોગ્ય ગણીશ

Abhi 8 year ago

A pn sanatan satya j che @Niravbhaiiii atle j jivan chale che ek jay ane bijo aavi j jay

Ravina 8 year ago

વિચાર ને થોડી ધક્કા મરાય...? જાત ને સમજાય ને એને ના અનુસરાય...બસ...

Nirav Patel SHYAM 8 year ago

કડવી વાત છે પણ એ એક હકીકત છે..

Abhi 8 year ago

koi sakhi goti lo atle khota vichar j no aave :)

Nirav Patel SHYAM 8 year ago

બીજી એક વાત.. મિત્ર હોય કે ત્રીજી કોઈ વ્યક્તિ આપણી પાસે એ પોતાની જરૂરિયાત માટે જ આવે છે, કોઈ નિસ્વાર્થ ભાવે આપણી સાથે જોડાતું નથી.

Abhi 8 year ago

hahahaha @Dadiii Aavu na thavu joiye :'(

Abhi 8 year ago

hmm aj to vat che @Niravbhaii pn a kyare bane?? jyare tme koi kalyan mitro banavi tyare :)

Ravina 8 year ago

હું છેલ્લા 1 વર્ષ થી મારા જ ઘર ના એક જ રૂમ માં હોવ છું.. આખા દિવસ ના મોટા ભાગ ના કલાકો હું જ મારી સાથે... પણ મજા ની જિંદગી છે....વિચારો નકારાત્મક આવે જ છે એના પર મારો કાબુ નથી જ...

Nirav Patel SHYAM 8 year ago

બસ એજ છે અભી... ગાંધીજી નથી છતાં આપણે એમના શબ્દો અનુસરીએ બીજા ઘણાં વ્યક્તિઓ પાસેથી આપણે ઘણું શીખ્યા એ ભલે સાથે ના હોય પણ એમની વાતો યાદ રાખવી

Abhi 8 year ago

hmm hu manu chu k koi pn vyakti tamara jivan ma kayam nathi revano pn ana vicharo tamari sathe rahe che ane tmane Jivan jivano rasto batade

Abhi 8 year ago

hahahaha @Niravbhai Papa bhale ne no aavya pn Amne kaheli Shikhaman to yad hati ne??

Nirav Patel SHYAM 8 year ago

ખરી વાત રવીનાજી.. પોતાના ઘરનો એક ખૂણો તો એવો રાખવો જ જ્યાં પોતાનો ભાર પોતે જ હળવો કરી શકીએ

Abhi 8 year ago

Ato vat che @Niravbhai pn Prayatna krta revu k koi kalyan mitra mali jay atle jivan sarthak :) hu avu manu :)

Ravina 8 year ago

વિચાર તો ઊંધા છતાં આવે જ પણ એને કાબુ માં રાખવાનું શીખવું પડે... ઘણી વખત હું મારા વિચારો ની ગુલામ થઈ જાવ છું.. ત્યારે હું મારા ઘર ના જ મંદિર માં બેસી ને રડી ને બધા જ વિચારો મૂકી ને ઉભી થઇ જવું છું... બહુ હળવું લાગે... મારો બોજ ઉતરી જાય છે...

Nirav Patel SHYAM 8 year ago

दंगल ફિલ્મમાં આમિર ખાન એની દીકરી ને કહે છે કે हर जगह तेरे पापा ना आऐंगे

Nirav Patel SHYAM 8 year ago

પણ અભી ઘણીવાર સહારો પણ નથી મળતો.. ત્યારે પોતે જ પોતાના રક્ષક બનવું

Abhi 8 year ago

Hmm aj kav chu @Niravbhai k koi no saharo smjigya??

Nirav Patel SHYAM 8 year ago

લો બોલો.. 35 હજાર માટે આજના યુવાન આવું કરી શકે છે.. જો થોડી તેને મહેનત કરી હોત તો 35 ના 50 આવી ગયા હોત

Nirav Patel SHYAM 8 year ago

કરી.. જો એને થોડી હિંમત કે કોઈનો સહારો લીધો હોત તો એ વ્યક્તિ આપણી સામે હોત

Nirav Patel SHYAM 8 year ago

હા.. અત્યારે ઘણાં કિસ્સા બને છે.પણ એ પરિસ્થિતિના મૂળ તપાસીએ ત્યારે સમજાય કે ખરેખર પરિસ્થિતિ માંથી બહાર નીકળી શકાય એમ હતું પણ એને હિંમત ના

Abhi 8 year ago

અેને કેમ કર્યું ખબર ખાલી 35000 રુ માટે ન્યુઞ મા પણ હતું

Nirav Patel SHYAM 8 year ago

હું એકાંતમાં બેસીને પણ મારી જાતને ઘડતો રહ્યો, અત્યારે પણ ઘણી તકલીફો છે પણ હું કરી લઈશ.. બસ એજ વિચારે આજે પણ પરિસ્થિતિઓ સામે લડી લઉં છું.

Abhi 8 year ago

કારણકે અવે પહેલા લોકો ની જેમ નવયુવાનો માં ખુમારી રહી નથી.. તરતજ નીર્ણય લય લે છે હજી 7 દીવસ પેલાં જ મારા મિત્ર ના ભાઈ યે સુસાઈડ કર્યું

Nirav Patel SHYAM 8 year ago

એ આપણા ઉપર અને આપણાં વિચારો ઉપર નિર્ભર છે... છેલ્લા સાત વર્ષ મારા માટે ખૂબ જ તકલીફ વાળા નીવડ્યા.. ઘણાં લોકોના આશ્ચર્ય વચ્ચે હું જીવી રહ્યો.

Abhi 8 year ago

Sachi vat che @Niravbhai pn aaj na navyuvano jyare life thi thaki jay che tyre AMNE suicide no j vichare che atle have Ekant ma revu sef nat

Nirav Patel SHYAM 8 year ago

અભી... દરેક સમયે દરેક વ્યક્તિ સાથે હોય એવું પણ ના બને કેટલીક પરિસ્થિતિઓ સામે પોતાની જાતે જ લડવું પડે છે

Abhi 8 year ago

potani jat ne sambhalva vala only 20 taka loko hase mara mat pramane athva to vadhine 25 taka :)

Abhi 8 year ago

@Nirav bhaii A to sanatan satya che j pn Jya sudhi j koi pn aapdi sathe che ani pasethi j leva jevu shikhva jevu hoy a lai levu

Nirav Patel SHYAM 8 year ago

એકલા રહી ને વિતાવવાનો હોય છે... અને તમે જો એ સમયે પોતાની જાતને સાચવી લો તો આવનાર સમયમાં તમારે કોઈની જરૂર જ ન રહે

Abhi 8 year ago

hmm Avu pn bane @Niravbhai but hu to mara Anubhav pramane kv chu :) kato pachi Kudrat A mane Positiv vichrto kari didho hoy

Nirav Patel SHYAM 8 year ago

આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે પોતાની જાતે જ બેઠા થવું જરૂરી છે, મિત્રો સંબંધીઓ ઓળખીતા થોડા સમય સાથે રહેશે.. મોટાભાગનો સમય આપણે આપણી જાત સાથે..

Nirav Patel SHYAM 8 year ago

જ્યાં સુધી એ લોકોની આસપાસ આપણે હોઈએ આપણે એ પરિસ્થિતિને ભૂલી જઈએ છીએ.. એ લોકો આપણને સાંત્વના કે થોડી હિંમત આપી શકે.

Abhi 8 year ago

હું હંમેશા નેગેટીવ જ વીચારતો કે મારાથી કય નય થાય હું ઢબુ નો ઢ છું પણ અવે કલ્યાણ મિત્રો ના સંગત થી નેગેટીવ ઓછું વિચારું છું @દાદી :)

Nirav Patel SHYAM 8 year ago

મારું માનવું છે કે..આવી પરિસ્થિતિમાં મિત્રો પાસે પહોંચી જવાથી જ હકારાત્મક વિચારો આપણી અંદર આવી નથી જતાં.

Abhi 8 year ago

અંતે તમે પણ પોસીટીવ વિચારતાં થય જ જાવ મારો અનુભવ @દાદી :)

Abhi 8 year ago

hu jyare aavi paristhiti ma hov tyare kalyan mitro pase pochi j jav jethi negative vichar aave j nai :)

Abhi 8 year ago

અને અે આપડે નથિ કરી શકતાં અેટલે જ તો અરસ પરસ સારાં મિત્રો હોવા જરુરી છે કારણ કે અે મિત્રો જ તમને હીંમ્મત આપે અને આપડે બિજાઓને :)

Abhi 8 year ago

ha a vat pn che @Dadiiii :)

Ravina 8 year ago

અભી સમજવું સમજાવવું એક વાત હોય છે ને જયારે પોતાના પર આવે ત્યારે react કરવું એ અલગ વાત છે... હા આવું કરવું જોઈએ... પણ શું આપણા થી થઇ શકે છે? જો થતું હોય તો તો ઘણી સારી વાત કહેવાય....

Abhi 8 year ago

પ્રયત્ન તો કો કરીઅે જ છીએ @દાદી, ઘણાં ખરા તો પ્રયત્ન પણ નથી કરતાં.. :)

Ravina 8 year ago

બહુ સાચી વાત... પણ આ બધું જાણવા છતાં શુ આપણે હકારાત્મક રહી શકીએ છીએ?

Abhi 8 year ago

સત્યવચન @Niravbhaiiii :)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now