પોતાની વ્યક્તિ ને હંમેશા સમજાવતા રહેશો તો સંબંધમાં ક્યારેય સફળ નહીં થાવ અને સમજતાં રહેશો તો સંબંધ ટકાવવા માટે ક્યારેય કોશિશ કરવી નહીં પડે. તમારી વ્યક્તિને થોડી સમજવાની કોશિશ કરજો, નજીક રહેવા માટે બીજું કંઈ કરવું નહીં પડે.

Gujarati Blog by Mehul Dusane : 111027363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now