...jivan na BE tabakke laganiyo ni kadar thay chhe,,jya paisa nyochhavar lage chhe...
..1. Badpan, 2. GHADPAN...

Gujarati Whatsapp-Status by haresh desai : 111027297
HINA DASA 8 year ago

2007માં એક શાળાએ યોજેલા ઘરડાઘરના પ્રવાસમાં જ્યારે અચાનક એક બાળકીએ પોતાના દાદીને જોયાં, ત્યારે હૃદયસ્પર્શી માહોલ સર્જાયો હતો. બાળકી જ્યારે પોતાના પિતાને પૂછતી કે 'દાદી ક્યાં ગયાં છે?' ત્યારે પિતા તેને જવાબ આપતા કે સગા-સંબંધીને ઘરે ગયા છે. પરંતુ બાળકી પોતાના પ્રવાસ દરમિયાન દાદીને ઘરડાઘરમાં જોઈને અવાક થઈ ગઈ હતી. આ ક્ષણ ફોટોગ્રાફર કલ્પિત ભચેચે પોતાના કૅમેરામાં કેદ કરી હતી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now