શુભપ્રભાત મિત્રો :)
આજે રવિવાર અેટલે મારાં માટે તો ગાંડા કાઢવાનો દિવસ
ગાંડા કાઢિશ પણ અને ગાંડા કઢાવીશ પણ હાહાહાહાહા
ચલો તો કોણ તૈયાર છે ગાંડા કાઢવા ?? આવી જાવ અહીં કારણકે હું અેકલો ગાંડા ના કાઢી શકું મને તમારો સૌનો સાથ જોઇયે છે.. ચલો આવી જાવ બધા.. કોઈ પણ બાકાત ના રહેતા :) ^o^ ^o^ ^o^