હું નીકળ્યો હતો મારી શોધ માં,

મને “હું” તો ના મળ્યો પણ “એ” મળી ગયો.

એને કહ્યું કે તારા માંથી “હું” કાઢી નાખ,

પછી “તું” છે એ “હું” છું,

અને “હું” છું એ “તું” છે.

Gujarati Shayri by Himanshu Patel : 111026440

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now