સાંજ જાણે ધીરે ધીરે રાતમાં પલટાઈ છે..
દિવસભરની ભીડભાડ થી કાંટાળી આ સાંજે નીરવ શાંતિના ઘૂંટ પીધા.. રંગીલા માટે જાણે રાત આવી..મોજીલાઓ માટે મોજ આવી.. દુનિયાને ભૂલી વિચારમગ્ન બેઠેલા લેખકને લખવા માટે નો એક વિષય લાવી..જાણે સાંજ બદલાઈ ને રાત આવી..

Gujarati Quotes by PARESH MAKWANA : 111026422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now