The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બે પ્રશ્નોના જવાબ ખૂબ જ વિચારીને આપજો.... ૧). તમારા મતે પ્રેમ કરવાની સાચી ઉંમર કઈ ?? ૨). તમારા મતે લગ્ન કરવાની સાચી ઉંમર કઈ ??
હા.. બિલકુલ સાચું
ટીનેજર લઘુતાગ્રંથિ થી પીડાઈ છે કે આ એમને શુ થાય છે, ને એ સમાજ ને પોતાની આંતરિક દુનિયા વચ્ચે સાયુજ્ય સ્થાપી જ નથી શકતા..
હા, સાદી ભાષામાં કહું તો ભૂલો ના ભવાડા કરે છે આ સમાજ, પણ સાચી સમજ કોઈ નહિ આપે
હા બિલકુલ આપણો સમાજ એમને એ રીતે ટ્રીટ કરે કે જાણે પાપ કર્યું હોય
એ ઉંમર જ એવી હોય છે કે એ વિચારી નથી શકતાં, બન્ને વચ્ચેનો તફાવત સમજવામાં જ એમના વર્ષો નીકળી જાય છે અને જ્યારે સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય
કારણ કે એમને એ કોઈ શીખવતું જ નથી કે પ્રેમ અને આકર્ષણ મા શુ ફરક છે
પણ હીનાજી... આજના છોકરા છોકરીઓ ભણવાની ઉંમરમાં એકબીજા પ્રત્યે આકર્ષાય છે અને તેને પ્રેમનું નામ આપી દે છે
જી હા..
પ્રેમ ની કોઈ ઉંમર નથી હોતી બાકી લગ્ન પરિપક્વતા આવ્યા પછી થવા જોઈએ...
હા.. ચોક્કસ.. હજુ તો વાર લાગશે... નોવેલ લખવામાં જ સમય પૂરો થઈ જાય છે.. શુભ રાત્રી
Thats a good one....chalo good ni8...story post kari dejo bhulya vagar...ha ha ha
તમે પાછું મારા દિમાગમાં એક સ્ટોરી ઉમેરી.. જોઈન્ટ ફેમેલી અને ન્યુક્લિઅર ફેમેલી.. આના ઉપર એક મસ્ત વાર્તા થાય એમ છે હવે તો
એકબીજાના દોષ શોધ્યા કરે.. હ્યરે જોઈન્ટ ફેમેલીમાં સમય જ નહોતો દોષ શોધવાનો કોઈ કોઈના
@Nirav...bhai loko notification ni tone thi kantali ne k se k samaj no udhhar aa bnne j kari nakhse k su..ha ha ha
વળી જોઈન્ટ ફેમેલી માં જો થોડો મનમોટાવ હોય તો પણ પરિવારનું કોઈ વડીલ એનો ઉકેલ લાવી આપતું, આજે તો બે લોકો એકલા રહે અને જેમ ફાવે એમ ઝગડી શકે,
2)purush pradhan mansikta loko e 6odvi pde...women na adhikaro ne support karvo pade..fast forwd life ma pa6al rahiye to problem to padvano
100 ટકા સાચી વાત છે, જોઈન્ટ ફેમેલીમાં રહેવાથી કેટલીક ઊણપો દૂર થતી હતી અને કોઈ એક જ વ્યક્તિ ઉપર ધ્યાન પણ કેન્દ્રિત નહોતું થઈ શકતું
1)Apdo samaj have joint family mathi nuclear family taraf vali chukyo chhe....jenathi prashno vadhya chhe...
પહેલાના સમયમાં આ તકલીફો ઓછી હતી પણ ધીમે ધીમે લગ્ન સંબંધો તૂટવાનું પ્રમાણ વધ્યું છે, જેનું કારણ આજની ફાસ્ટ ફોરવર્ડ લાઈફ છે
હા માનું છું કે આ પ્રોસેસ કોઈએ નથી કરી, પણ સાચી રીત આજ છે, જો લગ્નજીવન સુખમય પસાર કરવું હોય તો
@nirav shu tamne lage 6 k apna koi na pn parents tame j process kidhi e marriage pela kari hase? i dont think so...and to pn te jode j 6 ne
yes @tushar... aa debet no j topic che ane atale j me ahiya raju karyo... aaje daivorce sauthi moto problem che samajno
૨૫ વર્ષ પછી તમને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તમે વિચારી શકો છો જો લાગતું હોય તમને કે એ તમને અને તમે એને જીવનભર સાથ આપી શકતા હોય
તમને ૧૮ વર્ષ પછી ગમે ત્યારે કોઈ વ્યક્તિ ગમે તેને તમે પ્રેમ કરો.. બરાબર ઓળખો.. તેની સારી જ નહીં ખરાબ બાબતો પણ જુઓ અને પછી નક્કી કરો
જો હું મારો જવાબ કહું તો ૧૮ થી ૨૫ વર્ષ સુધીનો સમય પ્રેમ કરવાનો છે સાથે સાથે વ્યક્તિ વિશે જાણવાનો એને ઓળખવાનો સમય છે
@nirav...agree with you tame kidhu e one of the reson hoi sake but its a debatable topic...
પણ કાચી ઉંમરમાં લગ્ન કરી ધીમે ધીમે સાથે રહેતા સામેની વ્યક્તિની ઊણપો દેખાવવા લાગે અને ત્રીજી વ્યક્તિમાં ખાસિયતો નજર આવે ત્યારે મુશ્કેલીઓ થાય
@tushar હું સહમત નથી એ વાત સાથે, કારણ કે આકર્ષણને આપણે પ્રેમ સમજી લઈએ છીએ અને એ વ્યક્તિને ખોવાના ડરના લીધે મેરેજ કરી લઈએ છીએ
haaa a vaat sachi k aaje prem ni vyakhya badlai gai che
@Ravina...prem to prem hoy ene karvano na hoy eto thai jai apo ap...jo karvano hot ne to avo nuksani no vyavhar kon kare
@Ravina...prem to prem hoy ene karvano na hoy eto thai jai apo ap...jo karvano hot ne to avo nuksani no vyavhar kon kare..
@ ravinaji સાચી વાત આકર્ષણને આપણે પ્રેમ સમજીએ છીએ
prem karvani age na hoy...bt mrg meturity aave tyare hahahaha
merrige karva hoi to javabdar thavu pade kem ke a age merrige mate best che
@Nirav marriage etle nathi takta kem k apdi generation atyare transition period mathi pasar thai 6...thodo time lagse bdhu anukul thata.....
આભાર નિરવજી...અને@તુષારજી આ kg, clg, office આમ બધી જગ્યા એ જે થાય ને એને એક તરફી પ્રેમ કહેવાય કાતો crush કહેવાય....હાહા....
@તુષારભાઈ... આ તો વર્ષોથી ચાલી આવતો જવાબ આપ્યો તમે, પણ શું એ ઉંમરે થતા લગ્ન આજના સમયમાં ટકે છે ખરા ?
@tiyaji વાત સાચી પણ શું ખરેખર ૨૫ સુધી આજના યુવાનો જવાબદાર થાય છે ?
@hirahir સામેવાળાની નહિ, વાત આપણી જ છે,
@ravinaji સહમત તમારી સાથે...
Ans 2) As per indian law girl should be 18+ and boy should be 21+....ani uper mel pade to game tyare kari leva bov rah no jovi...ha ha ha
love ni age na hoi but merrige mate about 25 pachi kari sakay taya sudhi ma javabdari leta aavdi jai
@tushar.. એ સ્પષ્ટ કરવાનું રહી ગયું કે કયા પ્રેમનું, પણ અત્યારે આપણે જે પ્રેમ માનીએ છીએ એની વાત છે,
Ans1) Prem ane umar ne koi leva deva nathi....game te age ma thai shake...jem k-janamta vet MAA sathe thai, kg ma, collage ma,office ma....
પ્રેમ અને લગ્ન ની ઉંમર એ.. જ્યારે તમે જવાબદારી લેવા સક્ષમ હોવ ..નિભાવવા ની તેવડ હોય તો જ કરાય... નહિ તો હજુ સમય લઈ લેવાય....
prem kay puchi ne thodo thay ke tari umer ketli @ and lagnni to jayare tame jayare samjdar thai jav tayare
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser