*વિચલિત*
*____________________________________________________*
*ભગવાન તમારા જવાથી તો હું વિચલિત થઈ ગયો*
'દુઃખમાં પાસે ના જોઈ હું તો વિચલિત થઈ ગયો'
*જ્યારે આવ્યો વરસાદ સુખનો ત્યારે હું તમને ભૂલી ગયો*
'પડ્યું મારા પર જ્યારે સંકટ ત્યારે હું તો વિચલિત થઈ ગયો'
*ચાલતું આ જીવનમાં હું તો મોડો પડી ગયો*
*સમય ના મળ્યો ત્યારે વિચલિત થઈ ગયો*
*સમસ્યાના બંધનમાં ફસાઈ ગયો*
'જો ભગવાન હું તો વિચલિત થઈ ગયો'
*હસી મજાકમાં હું તો ખુશ થઈ ગયો*
_દુનિયાની રે ખુશી સામે તમને ભૂલી ગયો_
_*આવ્યું જ્યારે દુઃખનું તોફાન ભગવાન હું તો વિચલિત થઈ ગયો*_
'બંધનમાં પૂછ્યા વગર હું તો બંધાય ગયો'
_બંધન તૂટ્યું જ્યારે ત્યારે હું વિચલિત થઈ ગયો_
*ના કરું પૂછ્યા વગર,ના થાવ હું હવે વિચલિત*
_પણ સમયની રાહે હું તો વિચલિત થઈ ગયો_
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
*TRUST* ON *GOD*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::