The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
dikri nu jivan potanu ketlu???? mumypapa na ladkod thi uchhareli... bhaiben na prem thi moti thayeli... ek vyakti aavta.. aakhi life change...!!! bs aaj life hoy dikri ni...??
baki mereg pa6i pn etla happy ray j sakay e hu manu 6u mara mate stree etle badha anubhavo no sagar badha prasno nu nirakarn etle j ek stre
jo stree potana kam ne enu kartvy mane to ena jevu sukhi koi nathi pn jo javabdarino boj mane to ena jevu dukhi koi nathi
jivan kevu jivu e aapda hath ma 6 baki ek dikri j evi 6 jene dikri bani lad made vav bani sanman ne ma bani parmesvar nu sthan male 6
javabdari koni pase nathi su mamypapa e aakhi life aapda pr kurban na kari ? pati aapda mate to kamay 6 ne emni life nu suu ? jivan kevu
bhagvane ek strii ne j evi sakti aapi 6 ke te bija na dukh ma dukhi ne sukh ma sukhi thay ek stree jive evu koi na jivi sake pn e stree pr
પણ ઋણ ક્યાં ભૂલવાનું છે.. સ્ત્રી ના હાથમાં સંસારની ચાવી છે, તે ઈચ્છે તે કરી શકે, પણ આપણાં સમાજે સ્ત્રીને બંધનોમાં બાંધી રાખી છે એ સત્ય છે
e pachhi eni family hoy k frnds hoy k koi other person hoy
ena mate purush imp na hoy...ena mumypapa imp hoy..bcz dikri evi vyaktitva chhe k koi dvs koi nu run bhule nai..
શું કામ આમ કરવું ? શું એક સ્ત્રી માટે પુરુષ જ સર્વસ્વ છે ? પોતે પોતાની જાતે પોતાનો રસ્તો નથી બનાવી શકતી ??
હું માનું છું કે એક સ્ત્રી પોતે જ પોતાની સાચી ઓળખ છે, ઘણાં ઉદાહરણો પણ સમાજમાં છે, પણ સ્ત્રી પોતાની શક્તિઓને દબાવી રાખે છે, કુરબાની આપે છે..
એ મોટાભાગે જોયું છે કે સ્ત્રીને જ બધુ જતું કરવું પડે છે, નાનપણથી ઘરડા થવા સુધીમાં સ્ત્રી જ બધાને સમજતી આવી છે, પણ સ્ત્રીને સમજનારું કોણ ?
હા.. મોટાભાગના કિસ્સામાં... પણ જે એક વ્યક્તિ જીવનમાં આવે છે તે વ્યક્તિને ઓળખવાની જવાબદારી દીકરીની છે
sure...
javab male to amne pn kejo roshniji
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser