હું અનુભવું એકલું જયારે,
સાથ એનો જોઇયે..

હું થાઉં હતાશ જયારે,
સાથ એનો જોઇયે..

હું ભટકું સાચા પંથથી જયારે,
સાથ એનો જોઇયે..

હું તડપું પ્રેમમાં જયારે,
સાથ એનો જોઇયે..

--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now