મારા જીવનમાં ભર્યા તે અનેક રંગ,
પણ તારું જીવન હંમેશ કોરું કાગળ,
બોલ પ્રિયે આવું કેમ?

મને ભીંજવ્યો તારા પ્રેમથી,
તું રહી કોરીને કોરી,
બોલ પ્રિયે આવું કેમ?

મારા માટે જિંદગી ન્યોછાવર,
તું અનુભવે એકલું એકલું,
બોલ પ્રિયે આવું કેમ?

✍ ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now