પ્રેમ કરો તો દિલ ખોલીને કરો,
મદદ કરો તો નિઃસ્વાર્થ કરો,
દુનિયામાં આવ્યા છીયે બે પળ માટે,
જેટલું પણ જીવો મન ભરીને જીવો..

--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now