ક્યારેક મળે સામે જો પ્રભુ,
તો માંગવું છે બસ આટલું,
પ્રેમ, કરુણા અને લાગણી,
ભરી દો બધામાં સામટુ..
--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now