મારા સ્નેહને તું સમજી ન શકી,
મારા પ્રેમને તું સ્વીકારી ન શકી,
મળ્યા જીવનમાં આપણે એવા સમયે,
તું ચાહવા છતાં મારી થઇ ન શકી..
--ઈરફાન જુણેજા

Gujarati Quotes by Irfan Juneja : 111026063

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now