....દર્દ.....
_*દર્દ ત્યારે થયો*_
ભર તડકામાં જ્યારે મારી મહેનત પાણીમાં ગઈ ને,દર્દ ત્યારે થયો
વરસાદ મા પણ જેના માટે કામ કર્યા અને એ કામ પાણીમાં ગયું ને,દર્દ ત્યારે થયો
કોઈના ઉપર ખુદ કરતા વિશ્વાસ વધારે મૂક્યો ને,દર્દ ત્યારે થયો
સરલ બનવું છે ઘણું બધું અઘરું
પણ સરલ થઈ બતાવ્યું ને, દર્દ ત્યારે થયો
*જ્યાં બેદર્દ દુનિયા હોય,ત્યાં દર્દ ની વાત શું કરવી*
*અને જ્યાં બેવફા જ હોય ત્યાં વફાદારી કેમ કરવી*
_સંઘર્ષના મેદાન માં હું રહ્યો ઊંભો દર્દ થી તો હું ડરીશ નહિ_
_હાર માનીશ નહિ ત્યાં સુધી,નીકળશે નહિ પ્રાણ ત્યાં સુધી_
*સામે તો એ મીઠું બોલે,પાછળથી લગાવે કાંટા*
*સત્ય આવ્યું સામે જ્યારે,દર્દ થયો મને ત્યારે*