સંબંધ માં જો કિલોમીટર નાં અંતર આવી જશે ને તો આસાનીથી કપાઈ જશે...... કેમકે એનાં માટે સાઈકલથી માંડી પ્લેન જેવા ઓપ્શન ઈઝીલી અવેલેબલ છે.... પણ જો લાગણીઓ નાં અંતર આવી જશે તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી સિવાય ધીરજ.... અને આપણે એટલાં પૈસાદાર નથી કે ધીરજ ને ખરીદી શકીએ..... મીસ મીરાં.....