માધવ ને મીરાં નું કંઈક આવું જ છે મિત્રો.... ભક્તિ અને લાગણીની દોરીએ બંધાયેલાં બે પારેવડાં...... જે જીવનભર અલગ રહેવા છતાં પળેપળ એકબીજા નાં સાન્નીધ્ય માં...... એકબીજા માટેની પ્રીત માં વિરહરસ થી સદાનંદ માણે છે..... મીસ મીરાં......

Gujarati Quotes by Kanha : 111026048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now