આજે કહો  છો ભલા,
 હું બેવફા  નીકળી!
 બેશુમાર   
વર્ષોથી   તમને ચાહ્યાં
  એનું શું!
 લુંટી ના  મે   
એકેય   
સ્વતંત્ર   ક્ષણ તમારી,
 ને
લુંટી બેઠા તમો 
મારી 
કૌંમાર્ય કળી એનુ શું??

-અશ્ક રેશમિયા...!

Gujarati Shayri by Ashq Reshammiya : 111025929

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now