સમસ્યા હી સમસ્યા..


પાણી મેં બેઠેલી ભેંસ...

અને સિરિયલ જોવા બેઠેલી બાયું..

ક્યારેય જલ્દી ઉભી થાય જ નય...

Gujarati Jokes by Ketan : 111025866
Ketan 8 year ago

એમ કેમ અમથે અમથું બંધ કરવું આવડું મોટું સંશોધન...બજુ કૈક અવડવુંય જોઈને....હાહાહાહ

Komal 8 year ago

to tame amthe amtha bandh kari do sanshodhan hahahahah

Ketan 8 year ago

એતો અમથે અમથા કેતા હોય....હાહાહા

Ravina 8 year ago

મિત્રો તો કહી કહી ને થાક્યા કે આ સંશોધનો બંધ કરો...હાહા...

Ketan 8 year ago

મિત્રો ની વાત માનવી પડે....રવીના જી

Ravina 8 year ago

હાહા... જાણે હું ના પાડુ ને બંધ કરી દેવાના હોય એમ...

Ketan 8 year ago

હા એમ....તો હવે ચાલુ રાખું ને આ......હાહાહાહ

Ravina 8 year ago

હા ખરેખર આ બહુ ફાયદાકારક સચ્ચાઈ હતી... હાહા...તમારા સંશોધન ને અમે માની ગયા...

Ketan 8 year ago

કોઈનો ક્યાં અમા બધાનો ફાયદો છે...

Ketan 8 year ago

આ જોક થોડા છે...આતો સચ્ચાઈ કેવાય....હાહાહા

Ravina 8 year ago

જેમ તમે રિસ્વત નથી લેતા એમ હું કોઈ નો ફાયદો નથી લેતી...હાહા...

Ketan 8 year ago

અને આવા સંશોધન માં તમારા જ ફાયદા છે...રવીના જી

Ravina 8 year ago

તો તો ઘણું સારું કેવાય... વગર કાંઈ લીધે આ જોક બંધ થઈ જશે એમ ને? હાહા....

Ketan 8 year ago

હાહાહા..હું રિસ્વત લેતો નથી...

Ravina 8 year ago

હાહા... કોમલ એવું જ લાગે છે...આ એ વગર બંધ કરે એવું લાગતું નથી....

Komal 8 year ago

hahahaha ravinaji rishvat aapvana k su???

Ravina 8 year ago

આ સંશોધન બંધ કરવાનું શુ લેશો? હાહા....

Ketan 8 year ago

એ તો આમેય ખાવા પડે...હાહાહા...મફત માં ખાવા કરતા આવી રીતે સારું...

Ami 8 year ago

girls par comment tara vadi kayak vachti hase to rotli badle velan khava padse.... awse atle

Ketan 8 year ago

સુ બસ કરું...અમીજી

Ami 8 year ago

ketan...... bus... kar...

Ketan 8 year ago

હાહાહા........અમારાથી કંટાળી ને સિરિયલું જોવે અને મગજ માં કચરો ભેગો કરે...વાહહહ

Komal 8 year ago

hahahahaha a tamara thi kantadi ne jove ho

Ketan 8 year ago

એટલેજ અમે સિરિયલ ના જોઈએ..ક્યારેય...બાયું જોવે એને સુ ફેર પડે.....હાહાહાહ

Komal 8 year ago

le tamare magaj ne km kachro karvo che...safai abhiyan chale che khabar nathi???

Ketan 8 year ago

હાહાહા......મગજ નો કચરો કરવો હોય એટલે સિરિયલ જોઈ લેવાની....

Ketan 8 year ago

સારું છે આવી સિરિયલ માં જેન્ટ્સ નું મહત્વ નથી....હાહાહા

Komal 8 year ago

ohho bayu nu sanshodhan karta karta serial jovani lat pn lagi gai?? hahahahah

Ketan 8 year ago

અને સિરિયલ માં બાયું ની યાદદાસ્ત તો એકાદ વાર ગાયબ થઇ જાય...અમુક તો મરી ગયા પછી પણ અચાનક જીવતી થાય...હાહાહા

Komal 8 year ago

to gents nu mahatva aam pn su hoy??? hahahahahah

Ketan 8 year ago

સિરિયલુ પણ એવીજ બનાવે જેમાં લેડીઝ નુજ મહત્વ હોય જેન્ટ્સ નું તો કોઈ અસ્તિત્વ જ નાં હોઈ....હાહાહાહ

Komal 8 year ago

amne khabar ho...cricket etle remote pappa na hath ma j hoy

Ketan 8 year ago

વારો આવે તો જોવેને...હાહાહાહ

Komal 8 year ago

hahahahah just like cricket jova bethela boys

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now