' હર પ્રભાત ચેતવે છે કુરકટો કેરી પુકાર
જો ઉષા નાા દર્પણે તારા જીવન કેરો ચિતાર
જાગ ઓ નાદાન કે એક રાત ઓછી થઈ 
આયખુ એમ જ ઘટી જશે કદી કીધો વિચાર' 

Gujarati Quotes by Charul Bhadania : 111025865

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now