સબંધ
કોઈક ની ઉપર પ્રેમ થી ગુસ્સો ત્યારેજ કરજો
જ્યારે સાચા દિલ થી તમે એનો સાથ આપી શકો
એવું નથી કે પ્રેમ માત્ર દોસ્ત પ્રેમિકા માજ હોય
ભાઈ બહેન નો પણ પ્રેમ હોય છે
માતા પિતા દીકરાનો પણ પ્રેમ હોય છે
વિશ્વાસ કરતું હોય તેજ સમય આપતું હોય
બધી વખત વાંક ભૂલ નો નથી હોતો
અમુક વાર બીજા પણ બાજી મારી જાય છે
જેટલો થશે તમારો વિશ્વાસ લાંબો
થશે એટલી જ વાર વિશ્વાસ તોડવાના કાવતરા
આપણા સબંધ માં ત્રીજા પર ભરોસો ના કરાઈ
બીજા કરે ભરોસો તોડવાની કોશિશ તો તેને સાચું ના સમજાય
વાત કરવી અને ભરોસો કરવો એ આપણી ઉપર છે
સબંધ રાખવો કે તોડવો એ આપણી ઉપર છે
તેમાં ક્યારેય બીજા નો ભરોસો ના કરાાઈ
ભૂલ હોય તો સુધારી લેવાઈ
તેના સબંધ ના ભૂલાાય....