Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વિચાર*

_વિચારો કરવાની એ કલ્પના જુદી_
_વિચારો કરવાની એ વ્યક્તિ જુદી_
_વિચાર કરે કોઈ દુનિયા ને કાબૂમાં કરવાનો_
_તો કોઈ કરે વિચાર પોતાને કાબૂમાં લેવાનો_
_દુનિયા માં કરે કોઈ સારા દેખાવાનો વિચાર_
_તો કોઈ કરે વિચાર પોતાના માટે જ_

*વિચાર કરવામાં ઝીંદગી ચાલી પણ જાય છે*
*અને એક વિચાર થી ક્યારેક ઝીંદગી બદલી પણ જાય છે*

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''”'''''''''''''''''

_વિચારી વિચારી ને ખૂણે રડવા વાળા_
*પૈસા ઓ ને ખોટા લૂટાવા વાળા*
_*વિચાર ખોટો પડે તો જીવન ખોટું ના સમજાય*_

_વિચાર સપના નો કર્યો હોય તો એ સપના ને જો_
_આંખોનું પાણી ને સુકાઈ ને બહાર આવવા તો દે_
_સપના તૂટે તો રડવાનું ના હોય,વિચાર માં મરવાનું ના હોય_
*કાઢી નાખ આંખ નું પાણી*
*થોડું પાણી નીકળશે તો સમુંદર સુકાઈ ના જાય*

સપનું તૂટ્યું તો શું થયું,વિચાર ખોટો પડ્યો તો શું થયું
આંસુ ને તારાવનાર મળ્યા તો સમજી લે પૂરો થયો વિચાર
પોતાના દિવસો ને મનાવી લે ઝીંદગી ના છેલા દિવસો 
*એ દિવસો ઘર માં રહેવાથી ઘર નું ફળિયું બુરાઈ નથી જતું*

_શરારતી વિચારો મા હોય છે_
_રમવાનું એ વિચાર મા હોય છે_
*થોડાક રમકડાં તૂટી જાય તો એમાં મરવાનું ના હોય*

*વિચાર તોડે છે જીવન*
*વિચાર જોવડાવે છે રાહ*
*વિચાર કરે છે ધોખો*
*કોઈ ના ચહેરા ની ઉદાસી થી વિચારો મરી નથી જતા*

વિચારો વિચારો માં છે તફાવત 
ખરાબ વિચાર માં મળે ખરાબ 
ને સારા વિચારો માં સારું

_મોકલવા વાળા એ પણ કર્યો હશે તારો વિચાર
પછી જ તને હશે મોકલ્યો,બસ રાખ ખાલી ભરોસો_

*વિચારી વિચારી ને ખૂણે રડવા વાળા*
*પૈસા ને ખોટા લૂટાવા વાળા*
*વિચાર ખોટો પડે તો જીવન ખોટું ના સમજાય*

લેખક ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111025752
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now