Gujarati Quote in Story by A K

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                                મિત્રતા 

અમિતે વ્હોટસપ ના ગ્રુપ મા મેસેજ કયૉ,“મિત્રો હું કેક લઇ આવ્યો છું આપણે નકકી કયૉ મુજબ આજ રાતે 11:45 વાગ્યે બધાં રાજ ના ઘરે આવી જજો ”

મેસેજ મળતાં જ કંઈક આવા જવાબો આવ્યા,“ચોકકસ , આેકે,  100% , આોકે, હું પહોંચી જઈ, વગેરે.... ”

બધા એ પોત પોતાની વાત રાખી અને રાજ ના ઘરે 11:45 વાગ્યે ભેગા થઈ ગયા. તે લોકો રાજ ના માતા-પિતા ને મળ્યા, રાજ તેમનો એક નો એક દિકરો હતો તેને કોઈ ભાઈ કે બહેન ન હતી એટલે આ વખતે પણ રાજ ના માતા-પિતા એજ તેની કેક કાપી. આંખો મા આંસુ હતા, દિલમાં ભાવ હતો તે છતાય તે બધા ખુશ હતા. 

એ કંઈક સમય એવો હતો કે, “ભાવનાઓ અખૂટ હતી પણ શબ્દોનો અભાવ હતો ” બસ ત્યારે જ સ્વૅગ મા કંયાક સ્વ. મેજર રાજ ને લાગ્યું “મિત્ર ભલે મરી ગયો પણ મિત્રતા ન મરી ”

Gujarati Story by A K : 111025680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now