_દુનિયા_
ખોટી છે આ દુનિયા ખોટા છે આ લોકો
*ખોટા છે વિચારો ને ખોટું છે હસવાનું*
_પ્રેમ બંધાતો હોય છે જે વિશ્વાસ ના ધાગા પર_
*જોવાનું સરખું થાય ખબર પડે,તૂટે છે આ ધાગા*
_આશાઓ રાખી હતી ઘણી_
_ઉંચાઈ પર જઈ ને ભૂલી ગયા_
_નીચે હતા અમે ને ખબર પડી હરકત હતી ખોટી_
*સફર આ જીવન નો વધતો જાય અને વધે આગળ કદમ*
કદમ રોકાઈ જાય ત્યારે જ્યારે થાય ખોટી લાગણી ના વાવેતર
ભરોસો કરવા જેવો નથી કોના પર કરું ભરોસો
ખોટી છે આ દુનિયા કે ખોટો છે એ વિશ્વાસ નો ધાગો
*ખોટી છે આ દુનિયા,ખોટા છે લોકો*
*ખોટા છે વિચારો,ને ખોટું છે હસવાનું*