જીવન જીવવા માટે તારો સાથ હોવો જ જરૂરી નથી ગાંડી,
હું સ્વીકાર છું કે તારી કમી બીજુ કોઈ જ પૂરી ન કરી શકે,
તો પણ મને તારા ન હોવાનું દુઃખ નથી કારણકે,
મારાં હ્રદયમાં તો હવે અંત સુધી તું રહીશ તું ઉગીશ તું ખીલીશ અને તું જ મહેકીશ..  ^_^

Gujarati Whatsapp-Status by Abhi : 111025284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now