સૃષ્ટિના વિકરાળ રુપને જોઈ લીધું મે જમાના
ભીખ માંગશું જીવનની તો મોત આપી જવાના,
આપણે જ તોડવાના છે અભાવોના ડુંગરા 'અશ્ક'
આજીજી કરશું તો પથ્થરો આપણને ફોડી જવાના..
-  અશ્ક રેશમિયા

Gujarati Shayri by Ashq Reshmmiya : 111024994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now