1 .તારી વાંકીરે પાઘલડીનું ફૂમતું..રે... મને ગમતું...રે.. આ..તો કહું છું રે પાતળીયા તને અમથું......
2. ઓરી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલે દાર ખાટી મીઠ્ઠી વાનગી....
3 .વાકી વળુ તો મારી કેડ વળી જાય.....
4 .પાટણ શેરની નાર... પદમણી...
5. હું તો ગઈ તી.... મેળે...
6 .નહીં મેલુ રે તારા ફડીયામાં પગ નહીં મેલું....
દરેક ગુજરાતી આનો ગુલામ છે......
એક એક લીટી સોંગની ઘ્યાન થી સાંભળવા જેવી છે બાકી...
આ તો ખાલી વિચારતી હતી કે આપણાં ગુજરાતી ટ્રેડીશન સોંગ આટલા રોમેન્ટીક છે તો આપણા પૂરવજો....કેટલા રોમેન્ટીક હશે....