એક પિતા... નથી મમતા થી ભયુ હદય એનું....
છતાં, પણ મમતા નો સમદર લઈને બેઠો છે...
નથી, વ્હાલ નો ખોળો એની પાાસે......
છતાં, પણ મજબુત બાહો નો સહારો લઈને બેઠો છે....
નથી, આંખો માં મમતા ના અક્ષુ એની....
છતાં, પણ મમતા નો એ સોદાગર બની બેઠો છે...
બસ,આવા જ હોય છે... એક પિતા.... એક પિતા
આ કવિતા મારા પિતા ને અપૅૅણ.....