જલેબીમાં હંમેશા જોડાણ હોય છે.... એકપછીએક વળાંક..... પણ જોડાયેલાં..... જલેબી જોડાઈ જતાં શીખવે છે.... અને કેક કાપી નાખતાં.... પાશ્ચાત્ય સંસ્કૃતિ કાપતા શીખવે છે...... અને આપણી સંસ્કૃતિ જોડતાં....તો...... જન્મદિવસ પર જલેબી ખવડાવો કેક નહી..... મીસ મીરાં......