વરસાદમાં ભીંજાયેલું આ શહેર આજે મને કોરું લાગ્યું.

-KT

Gujarati Shayri by Krishna Timbadiya : 111023992
Krishna Timbadiya 8 year ago

@kamlesh ha e to madt j rehvanu

Kamlesh 8 year ago

હમમ...અહિયા પણ એવું જ છે ...પણ બસ હવે આદત પડી ગઈ છે આમ પલળવાની....હા હા હા હા ....બસ આપણે તો પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું ...

Kamlesh 8 year ago

અરે કેમ એવું ???

Krishna Timbadiya 8 year ago

@kamlesh હું પણ પલળી,છતાં ક્યાંક કોરી રહી ગઈ.

Kamlesh 8 year ago

હું તો ખૂબ પલળ્યો હો બાકી ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now