આનંદિત અને પ્રફફુલ્લિત વ્યકિતને મળશો તો એક વાત જોવા મળશે એ છે એમની નિખાલસતા તેઓ પોતાની ભૂલ સ્વીકારવામાં પણ સહેજ ખચકાટ નથી કરતા. આ દુનિયામાં માં મને સુખનું રહસ્ય નથી ખબર પરંતુ દુઃખના એક કારણો માં આપનો પોતાનો બનાવટી ચેહરો હોઈ શકે. જે આપણે છીયે જ નહીં એવું વર્તન આપણે સતત કરતા રહેતા હોઈએ છીએ. બીજાને ખુશ રાખવાના ચક્કરમાં શુ ક્યારેક તમે પોતાને તો દુઃખી નથી કરી દેતાને ? અલ્પેશ વાઘેલા