ક્રિષ અને ક્રિના ના સુખી જીવન માં આવતા ઉતાર ચઢાવ વીશે કેવી રીતે તેમનું જીવન રોલર કોસ્ટર રાઇડ બની જાય છે.તેમના પ્રેમ ની કસોટી થાય છે.અચાનક તેમના શાંત જીવન માં કેવા બદલાવ આવે છે તેની .ક્રિષ અને ક્રિના ની યે પ્યાર કી કહાની.
વાંચો યે પ્યાર કી કહાની ભાગ ૧ થી ૪