આજ સુધી હૈયા બળતા ભાળ્યા હતા પણ એમની વીરહ ગતી માં આંખો પણ બળવા લાગી,

આજ સુધી દિલ તુટવા ની લાગણી અનુભવી હતી પણ એમના સાથ છુટ્યા માં જીંદગી તુટવા લાગી,

આજ સુધી સમણા  બહુ જોવાની ફરીયાદ સાંભળી હતી પણ એમના સમણા ની ગડિ ખુટવા લાગી,

-deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111023912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now