આજે બજાર માં એક ભાઈ મળ્યા
તેમના શર્ટ ની આગળ અને પાછળ *'L'* લખેલ હતો
મેં પૂછ્યું કે *'L' કેમ ?*
તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો ............ 
*'જિંદગી જીવતા શીખી રહ્યો છું'*                                            

Gujarati Blog by Nimesh Shukla : 111023826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now