એ યુગપુરુષ કેવી અલૌકિક રમત રમી ગયા,

સંતાકૂકડી રમ્યા રાધા ને રૂક્ષ્મણી બન્ને સાથે ને બન્ને ને જડી ગયા

- પ્રિહાર

Gujarati Quotes by Hardik Patel : 111023792
Kpj 8 year ago

vaah bov mast ho bhai

Ravina 8 year ago

hu kon credit leva vadi? aa taro yugpurush kre ne nam maru avi jay 6e...haha...

Hardik Patel 8 year ago

હવે તો લખવુ જ પડે... રસ્તો બતાવવા બદલ તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે દોસ્ત.....

Ravina 8 year ago

wah... enu nam j kanudo.... dost tu aam j lakhto re ne ame vachta rahi a....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now