'મેહુલ્યો આખરે આવ્યો ખરી'
અંતર નો અવાજ મીઠો સાંભળી ને મેહુલ્યો આખરે આવ્યો ખરી,
મુંગા પશુ ની રાઉ સાંભળી ને મેહુલ્યો આખરે આવ્યો ખરી,
ચારણ નાદ મલ્હાર સાંભળી ને મારા હાલાર ને લીલુછમ કરવા આખરે મેહુલ્યો આવ્યો ખરી,
જય જગ્ગનનાથ ના આરાધ સાંભળી ને મેહુલ્યો આખરે આવ્યો ખરી,
-deeps gadhavi