*ઘર મા આવી એક નવી પરી*

હર એક વ્યક્તિ છે અધૂરો 
*જેના ભાગ્ય માં સર્ણાઇ નથી* 

હર એક વ્યક્તિ છે અધૂરો
*જેના ભાગ્ય માં ઢોલ નગારા નથી*

જે પણ હોય 
      *લગ્ન વગર તો બધા નું જીવન છે અધૂરું*

લગ્ન ના તોરણ બંધાય
*આવી ઘર માં એક નવી પરી*

ઢોલ,નગારા, શરણાઈ,થી સ્વાગત કરીયું
*આવી ઘર માં એક નવી પરી*

સાથી નો તો એ સાથ આપે
*આવી ઘર માં એક નવી પરી*

પરિવાર સાથે પરિવાર ની લાગણી
*અરે જોવો ઘર માં આવી એક નવી પરી*

પોતાનું સમજી હસી મજાક કરે
*આવી ઘર માં એક નવી પરી*

સુખ - દુઃખ ને વહેચી ને ખાય 
*આવી ઘર માં એક નવી પરી*

*જેમના આવવા થી ઘર ની રોનક વધી*
*આવી ઘર માં એક નવી પરી*
આવી ઘર માં એક નવી પરી

લેખક ધવલ રાવલ
ચલાલા.
TRUST ON GOD

Gujarati Story by Writer Dhaval Raval : 111023446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now