આમ વારંવાર મળીને
       જેવી તેવી વાત ન કર ,
પ્રેમ જેવું કંઇ નથી તો 
        ખોટી શરૂઆત ન કર ,
ફાયદો આમ પણ નથી 
        આજકાલ મળી લઈને ,
એટલે કહું છું યાર હવે પછી 
        કોઈ મુલાકાત ન કર...!!

Gujarati Quotes by jagrut Patel pij : 111023404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now