માં બાપ દરેક ને બે હોય છે... આ દેહનાં માં બાપ .. જે આપણને આ દુનિયામાં ધરતી પર લાવવા નિમિત્ત બન્યા છે... અને બીજા જે આપણને આ ધરતી પર જીવંત રાખે છે... એ છે ભગવાન.. અને ભગવાન ધારક સંત... જેમ આ દેહનાં માં બાપ છે દરેક ને તે જ રીતે આત્માના માં બાપ છે... આપણે સૌ જાણીએ છીએ જ કે સૌથી વધારે તક અને નિશ્ચાથૅ પ્રેમ આત્માના માં બાપ છે તે આપે છે વગર અપેક્ષા એ... પરંતુ આપણી આ દુનિયામાંથી આપણાં આત્માના માં બાપ તરફ નિશ્ચાથૅ દૃષ્ટિ જાય છે ખરી... તો પણ એમનો પ્રેમ ઓછો થતો નથી... ખરેખર આપણે ક્યાં છીએ આપણા અંતરમાં તપાસીએ....