મારી પોસ્ટ ની કોઈ કોપી મારી એ શેર કરે એમાં મને શું ફેર પડે...!!!
આ તો પ્રેમ છે મારો, લાગણી છે મારી ભલે એ વહેંચાય શું ફેર પડે...!!!
હું નથી સમજી શક્યો જે લાગણી એ બીજું કોઈ સમજે તો શું ફેર પડે...!!!
જિંદગી જો જીવંત ના હોય તો હું જીવું કે ના જીવું શું ફેર પડે...!!!
#Sweet beat Frdzzzzz