એક આવ્યું એવું સપનું જાણે સપનું કે હકીકત,
નવા સંબંધની વાત જાણી, જાણે એક પહેલી,
નવા સંબંધના સોપાન માં જાણે રચાયો ઈતિહાસ,
માની ના શકાય એવી સુવાસ જાણે આ સંબંધની,
ખામીઓ જાણ્યા પછી પણ થયો સ્વીકાર,
એટલેજ કદાચ રચાયો આ અદભુત ઈતિહાસ...!!!!
#Sweet beat Frdzzzzz