હું સતત તૂટતો ગયો અંદરથી સમયની સાથે,
ત્યારે જ મળ્યો સાથ એનો આ સમયની સાથે,
એણે સમજાવ્યું આ દુનિયાનું રાજ સમયની સાથે,
ભલે તમારી અંદર તોડફોડ હોય સમયની સાથે,
બહારથી રહો જોડાયેલા આ સમયની માટે,
કારણ,
તૂટેલી મૂર્તિ તો કોઇ નથી રાખતું મંદિરમાં આ સમયમાં...!!
તો તૂટેલા માનવીને કોણ રાખે મન મંદિરમાં આ સમયમાં..!!
#Sweet beat Frdzzzzz